Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vibrant Gujarat: મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સુરત ખાતે મહત્વનો કાર્યક્રમ

Surat Vibrant Gujarat: સુરત (Surat) ની ઓરો યુનિવર્સિટી (AURO University) ખાતે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendrabhai Patel) ની ગરિમામય ઉપસ્થિતિમાં 'વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ' (VGRC South Gujarat Regional Conference) અને એક્ઝિબિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
Advertisement
  • મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સુરત ખાતે મહત્વનો કાર્યક્રમ
  • સુરતની AURO યુનિવર્સિટી ખાતે કાર્યક્રમ
  • દક્ષિણ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો કાર્યક્રમ
  • સુરતમાં VGRC સાઉથ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન
  • સ્થાપના દિવસે હર્ષભાઈ સંઘવીએ પાઠવી શુભકામના

Surat Vibrant Gujarat: સુરત (Surat) ની ઓરો યુનિવર્સિટી (AURO University) ખાતે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendrabhai Patel) ની ગરિમામય ઉપસ્થિતિમાં 'વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ' (VGRC South Gujarat Regional Conference) અને એક્ઝિબિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી (Harsh Sanghavi) પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ સાહસિકોને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો...

Advertisement
Tags :
Advertisement

.

×