ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VIDEO : અલ-કાયદાના આતંકીના સંપર્કમાં હતો અબુ બકર, NIA દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ

સુરતમાંથી બાંગ્લાદેશી નાગરિક પકડાવાનો કેસ અલ-કાયદાના આતંકીના સંપર્કમાં હતો તેવી બાબત હવે સામે આવી છે. અબુ બકરની પૂછપરછમાં થયો મોટો ધડાકો થયો છે.  ક્રાઈમ બ્રાંચની સાથે હવે NIA પણ તપાસમાં જોડાઈ છે.  અબુ બકર વોન્ટેડ આતંકીના સંપર્કમાં હતો, તે 2015થી...
05:10 PM Oct 30, 2023 IST | Harsh Bhatt
સુરતમાંથી બાંગ્લાદેશી નાગરિક પકડાવાનો કેસ અલ-કાયદાના આતંકીના સંપર્કમાં હતો તેવી બાબત હવે સામે આવી છે. અબુ બકરની પૂછપરછમાં થયો મોટો ધડાકો થયો છે.  ક્રાઈમ બ્રાંચની સાથે હવે NIA પણ તપાસમાં જોડાઈ છે.  અબુ બકર વોન્ટેડ આતંકીના સંપર્કમાં હતો, તે 2015થી...

સુરતમાંથી બાંગ્લાદેશી નાગરિક પકડાવાનો કેસ અલ-કાયદાના આતંકીના સંપર્કમાં હતો તેવી બાબત હવે સામે આવી છે. અબુ બકરની પૂછપરછમાં થયો મોટો ધડાકો થયો છે.  ક્રાઈમ બ્રાંચની સાથે હવે NIA પણ તપાસમાં જોડાઈ છે.  અબુ બકર વોન્ટેડ આતંકીના સંપર્કમાં હતો, તે 2015થી નકલી પુરાવાથી નામ બદલીને રહેતો હતો. તે 26 ઓક્ટોબરે વેસુ કેનાલ રોડ પાસેથી પકડાયો હતો, NIA દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.

આ પણ વાંચો -- ખેરાલુના ડભોડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર સભાનું સંબોધન કર્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

Tags :
ABU BAKARGujarat NewsNIASurat Policeterrorist
Next Article