ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Video : MLA ફતેસિંહ ચૌહાણનું વિવાદિત નિવેદન

લોકસભા ચૂંટણી પૂર્વે નેતાઓના બોલ બગડી રહ્યા છે. તાજેતરમાં પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના (Kalol) ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ (Fatesinh Chauhan) એ કઇંક એવું બોલી ગયા કે હવે તેમની મુસિબતો શરૂ થઇ ગઇ છે. ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા જલારામ બાપા વિરૂદ્ધ ટિપ્પણી...
10:33 PM Feb 07, 2024 IST | Hardik Shah
લોકસભા ચૂંટણી પૂર્વે નેતાઓના બોલ બગડી રહ્યા છે. તાજેતરમાં પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના (Kalol) ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ (Fatesinh Chauhan) એ કઇંક એવું બોલી ગયા કે હવે તેમની મુસિબતો શરૂ થઇ ગઇ છે. ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા જલારામ બાપા વિરૂદ્ધ ટિપ્પણી...

લોકસભા ચૂંટણી પૂર્વે નેતાઓના બોલ બગડી રહ્યા છે. તાજેતરમાં પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના (Kalol) ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ (Fatesinh Chauhan) એ કઇંક એવું બોલી ગયા કે હવે તેમની મુસિબતો શરૂ થઇ ગઇ છે. ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા જલારામ બાપા વિરૂદ્ધ ટિપ્પણી કરવામાં આવી હતી. આ ટિપ્પણી બાદ સાવરકુંડલા રઘુવંશી સમાજમાં (Savarkundla Raghuvanshi Community) ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો - ભાજપમાં જોડાતા પહેલા પૂર્વ ધારાસભ્ય Harshad Vasava એ કર્યું આત્મ મંથન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
bjp-mlaControversial StatementGujarat FirstGujarati NewsJalaram BapaKalolKalol MamlatdarMLAMLA Fatesinh ChauhanNavali RiverpanchmahalSavarkundla Raghuvanshi Community
Next Article