VIDEO : સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના પડઘા હવે વડોદરામાં પણ સંભળાયા
સુખદેવના હત્યારાઓ સામે ગુજરાત ફર્સ્ટ દ્વારા ઝુંબેશ હાથ ધરાઇ છે. સુખદેવના હત્યારાઓ હજુ પણ બેફામ રીતે બહાર ફરી રહ્યાં છે. સુખદેવસિંહ ગોગામેડીને ન્યાય મળે તે માટે પ્રબળ માગ જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રખાશે. ત્યારે ગુજરાતના...
Advertisement
સુખદેવના હત્યારાઓ સામે ગુજરાત ફર્સ્ટ દ્વારા ઝુંબેશ હાથ ધરાઇ છે. સુખદેવના હત્યારાઓ હજુ પણ બેફામ રીતે બહાર ફરી રહ્યાં છે. સુખદેવસિંહ ગોગામેડીને ન્યાય મળે તે માટે પ્રબળ માગ જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રખાશે. ત્યારે ગુજરાતના વડોદરામાં પણ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના પડઘા સાંભળાયા છે. વડોદરામાં પણ સુખદેવસિંહને ન્યાય મળે તે માટે પ્રબળ માંગ કરાઇ છે.
Advertisement


