ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VIDEO : ગુજરાતના પૂર્વ CM વિજય રુપાણીએ રાજકોટ ખાતે કરી ઉત્તરાયણની ઉજવણી

ગુજરાત રાજ્યમાં 14 જાન્યુઆરીના દિવસને અગત્યનો દિવસ ગણવામાં આવે છે. આ દિવસે ગુજરાત રાજ્યમાં લોકો હર્ષો-ઉલ્લાસથી ઉતરાયણના પાવન પર્વની ઉજવણી કરે છે. ઉત્તરાયણના દિવસે રાજ્ય સહિત સૌ લોકો પોતાના પરિવારજનો અને દોસ્તો સાથે આ દિવસની ઉજવણી કરી છે. ત્યારે ગુજરાતનાં...
09:17 PM Jan 14, 2024 IST | Harsh Bhatt
ગુજરાત રાજ્યમાં 14 જાન્યુઆરીના દિવસને અગત્યનો દિવસ ગણવામાં આવે છે. આ દિવસે ગુજરાત રાજ્યમાં લોકો હર્ષો-ઉલ્લાસથી ઉતરાયણના પાવન પર્વની ઉજવણી કરે છે. ઉત્તરાયણના દિવસે રાજ્ય સહિત સૌ લોકો પોતાના પરિવારજનો અને દોસ્તો સાથે આ દિવસની ઉજવણી કરી છે. ત્યારે ગુજરાતનાં...

ગુજરાત રાજ્યમાં 14 જાન્યુઆરીના દિવસને અગત્યનો દિવસ ગણવામાં આવે છે. આ દિવસે ગુજરાત રાજ્યમાં લોકો હર્ષો-ઉલ્લાસથી ઉતરાયણના પાવન પર્વની ઉજવણી કરે છે. ઉત્તરાયણના દિવસે રાજ્ય સહિત સૌ લોકો પોતાના પરિવારજનો અને દોસ્તો સાથે આ દિવસની ઉજવણી કરી છે. ત્યારે ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ ખાતે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. તેમણે આ પર્વ નિમિતે પતંગ ચગાવી પોતાના પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી હતી, જુઓ વિડિયો.

આ પણ વાંચો -- Ambaji : ઉતરાયણના દીવસે અંબાજી મંદિરમાં સોનાના હારની ભેટ 

Tags :
CelebrationEx CM Vijay RupaniFestivalKitesMakarSankrantiUttarayan
Next Article