ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VIDEO : હવે બહાર જમવા જતા પહેલા ચેતજો, આ હોટલમાં મસાલા પાપડમાંથી નીકળ્યો જીવતો વંદો

તહેવારના સમયમાં બધા જ લોકો તેમના પરિવાર સાથે બહાર જમવા માટે જતા હોય છે, ત્યારે આવા તહેવારના જ સમયમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.  અમદાવાદ આવેલ એક રેસ્ટોરન્ટમાં  મસાલા પાપડમાં જીવતો વંદો નીકળવાની ઘટના સામે આવી હતી. આ બનાવ...
09:36 PM Nov 13, 2023 IST | Harsh Bhatt
તહેવારના સમયમાં બધા જ લોકો તેમના પરિવાર સાથે બહાર જમવા માટે જતા હોય છે, ત્યારે આવા તહેવારના જ સમયમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.  અમદાવાદ આવેલ એક રેસ્ટોરન્ટમાં  મસાલા પાપડમાં જીવતો વંદો નીકળવાની ઘટના સામે આવી હતી. આ બનાવ...

તહેવારના સમયમાં બધા જ લોકો તેમના પરિવાર સાથે બહાર જમવા માટે જતા હોય છે, ત્યારે આવા તહેવારના જ સમયમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.  અમદાવાદ આવેલ એક રેસ્ટોરન્ટમાં  મસાલા પાપડમાં જીવતો વંદો નીકળવાની ઘટના સામે આવી હતી. આ બનાવ ડ્રાઇવ-ઈન રોડ પર આવેલી કબીર રેસ્ટોરન્ટમાં બન્યો હતો.  આ બનાવ સામે આવ્યા બાદ ગ્રાહક જમ્યા વિના જ ઘરે પરત ફરી ગયા હતા.

આ પણ વાંચો -- રાજકોટ શહેરમાં દિવાળી બાદ હવા ઝેરી બની, શ્વાસ લેવામાં લોકોને પડી રહી છે તકલીફ

Tags :
Ahmedabadcockroachmasala papadRestaurant
Next Article