Ahmedabad ના સીજી રોડના પીઝા સેન્ટરનો વીડિયો વાયરલ
અમદાવાદના સીજી રોડના પીઝા સેન્ટરનો વીડિયો થયો વાયરલ. ગુલાબ જાબુના બોક્ષમાં જીવાત તરતી દેખાતા જાગૃત ગ્રાહકે વીડિયો બનાવી લીધો. પીઝા સેન્ટર તરફથી કોઈ જવાબ આપવામાં ના આવ્યો.
Advertisement
Ahmedabad : અમદાવાદના સીજી રોડના પીઝા સેન્ટરનો વીડિયો થયો વાયરલ. ગુલાબ જાબુના બોક્ષમાં જીવાત તરતી દેખાતા જાગૃત ગ્રાહકે વીડિયો બનાવી લીધો. પીઝા સેન્ટર તરફથી કોઈ જવાબ આપવામાં ના આવ્યો. અમદાવાદમાં હવે અવાર નવાર ખાદ્ય પદાર્થોમાં જીવાત નીકળવાના કિસ્સા બની રહ્યા છે. વહીવટી તંત્રએ આ મુદ્દે યોગ્ય પગલાં ભરવા જોઈએ અને નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા આવા રેસ્ટોરન્ટ્સ અને હોટલ પર તવાઈ લાવવી જોઈએ. જૂઓ અહેવાલ...
Advertisement