Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vijay Rupani Funeral : અનંતની સફરે 'કોમનમેન'! ધ્રુસકેને ધ્રુસકે રડ્યું Rajkot

આજે રાજકોટ (Rajkot) ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ત્યારે મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ અંતિમ યાત્રામાં સામેલ થયા.
Advertisement

Vijay Rupani Funeral : અમદાવાદ એરઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં (Ahmedabad Plane Crash :) ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું દુ:ખદ અવસાન થયું છે. આજે રાજકોટ (Rajkot) ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ત્યારે મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ અંતિમ યાત્રામાં સામેલ થયા. વિજયભાઈ અમર રહે... નાં નારા લાગ્યા...

Advertisement
Tags :
Advertisement

.

×