Vijay Rupani Funeral: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પૂર્વ CM Vijay Rupani ને પાઠવી શ્રદ્ધાંજલિ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પૂર્વ CM વિજય રૂપાણીના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
09:47 PM Jun 16, 2025 IST
|
Vipul Sen
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પૂર્વ CM વિજય રૂપાણીના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સ્વ. વિજય રૂપાણીના પરિજનોને મળી સાંત્વના પાઠવી હતી. સાથે જ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી સ્વ. વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે લખ્યું કે, શિસ્તબદ્ધ સાથીને ગુમાવવા બદલ ખોટ, પરિજનોને દુ:ખ સહન કરવાની શક્તિ આપે...
Next Article