Vikram Thakor : રાજનીતિમાં એન્ટ્રીની અટકળો વચ્ચે વિક્રમ ઠાકોરનો મોટો ખુલાસો
રાજકીય ગલિયારાઓમાં ચર્ચા ચાલી રહી હતી કે વિક્રમ ઠાકોર ટૂંક સમયમાં રાજનીતિમાં પ્રવેશ કરી શકે છે, પરંતુ તેમણે આ અટકળો પર પૂર્ણવિરામ મૂકતાં સ્પષ્ટતા કરી છે.
Advertisement
ગુજરાતી સિનેમાના પ્રખ્યાત અભિનેતા વિક્રમ ઠાકોરની રાજનીતિમાં એન્ટ્રીની અટકળો વચ્ચે તેમણે એક મોટો ખુલાસો કર્યો છે. રાજકીય ગલિયારાઓમાં ચર્ચા ચાલી રહી હતી કે વિક્રમ ઠાકોર ટૂંક સમયમાં રાજનીતિમાં પ્રવેશ કરી શકે છે, પરંતુ તેમણે આ અટકળો પર પૂર્ણવિરામ મૂકતાં સ્પષ્ટતા કરી છે. વિક્રમ ઠાકોરે જણાવ્યું કે હાલ તેઓ રાજનીતિમાં પ્રવેશવાના નથી, પરંતુ ભવિષ્યમાં જો સમય આવશે તો તેઓ આ અંગે નિર્ણય લેશે.
Advertisement