વિધાનસભામાં કલાકારોને આમંત્રણ મુદ્દે Vikram Thakor ની Gujarat First સાથે ખાસ વાતચીત
વિધાનસભામાં કલાકારોને આમંત્રણ મુદ્દે વિવાદ સતત વકરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.
08:41 PM Mar 15, 2025 IST
|
Vipul Sen
વિધાનસભામાં કલાકારોને આમંત્રણ મુદ્દે વિવાદ સતત વકરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતનાં જાણીતા અભિનેતા વિક્રમ ઠાકોરે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે હવે ફરી એકવાર તેમની પ્રતિક્રિયા સામે આવી છે. ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત દરમિયાન તેમણે મોટું નિવેદન આપ્યું છે....જુઓ અહેવાલ............
Next Article