Olympics માં Vinesh Phogat અયોગ્ય ઘોષિત
vinesh phogat : પેરિસ ઓલિમ્પિકથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિનેશ ફોગાટ કુશ્તીનો ફાઈનલ મુકાબલો નહીં રમી શકે. તેને અયોગ્ય જાહેર કરી દેવામાં આવી છે. તેનું વજન થોડું ઓવરવેઇટ આવ્યું હોવાનો દાવો કરાયો છે. આ નિર્ણય સામે ભારતે...
01:04 PM Aug 07, 2024 IST
|
Hiren Dave
vinesh phogat : પેરિસ ઓલિમ્પિકથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિનેશ ફોગાટ કુશ્તીનો ફાઈનલ મુકાબલો નહીં રમી શકે. તેને અયોગ્ય જાહેર કરી દેવામાં આવી છે. તેનું વજન થોડું ઓવરવેઇટ આવ્યું હોવાનો દાવો કરાયો છે. આ નિર્ણય સામે ભારતે પણ જોરદાર વિરોધ દર્શાવ્યો હતો. એવો દાવો કરવામાં આવ્યો છે કે નક્કી મર્યાદા કરતાં તેનું વજન 100 ગ્રામ વધુ હોવાની જાણકારી મળી છે.
Next Article