Dahegam Group Clash : દહેગામમાં પથ્થરમારાની ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે
Gandhinagar: ગઈકાલે ગરબામાં આરતી બાદ અચાનક ટોળાએ આવી પથ્થરમારો શરૂ કર્યો હતો પોલીસે આ મામલે કાર્યવાહી કરતાં લગભગ 60 લોકોને રાઉન્ડઅપ કર્યા સામાન્ય બાબતમાં પણ ઝઘડો કરતા હોય છે તેવું સ્થાનિકો જણાવી રહ્યાં છે Gandhinagar: દહેગામ બહિયલ પથ્થરમારાની ઘટનામાં...
03:17 PM Sep 25, 2025 IST
|
SANJAY
- Gandhinagar: ગઈકાલે ગરબામાં આરતી બાદ અચાનક ટોળાએ આવી પથ્થરમારો શરૂ કર્યો હતો
- પોલીસે આ મામલે કાર્યવાહી કરતાં લગભગ 60 લોકોને રાઉન્ડઅપ કર્યા
- સામાન્ય બાબતમાં પણ ઝઘડો કરતા હોય છે તેવું સ્થાનિકો જણાવી રહ્યાં છે
Gandhinagar: દહેગામ બહિયલ પથ્થરમારાની ઘટનામાં સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. જેમાં સમગ્ર ઘટનાને લઈ ગ્રામજનોમાં આક્રોશ છે. ગઈકાલે આરતી બાદ અચાનક ટોળાએ આવી પથ્થરમારો શરૂ કર્યો હતો. પથ્થરમારામાં સામેલ તમામ લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ થઇ રહી છે. ગામમાં પહેલા પણ આ સમાજના લોકોએ તોફાન કર્યા છે. સામાન્ય બાબતમાં પણ ઝઘડો કરતા હોય છે તેવું સ્થાનિકો જણાવી રહ્યાં છે.
Next Article