Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Viramgam Demolition Drive : દાદાનું બુલડોઝર વિરમગામ શહેરમાં ફરી વળ્યું

Viramgam Demolition Drive News : વિરમગામ (Viramgam) શહેરમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૈયાપુર બહાર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવા માટે મેગા ડિમોલેશન (Mega Demolition) કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Advertisement

Viramgam Demolition Drive News : વિરમગામ (Viramgam) શહેરમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૈયાપુર બહાર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવા માટે મેગા ડિમોલેશન (Mega Demolition) કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સઘન કામગીરી દરમિયાન 3 દરગાહ અને 7 દુકાનો સહિતના દબાણો હટાવી આશરે 3,500 સ્ક્વેર ફૂટથી વધુ સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. સમગ્ર ડિમોલેશનની કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..

Advertisement
Tags :
Advertisement

.

×