Visavadar By Election : વિસાવદર પેટાચૂંટણીમાં BJP નો જોરશોરથી પ્રચાર
Visavadar By Election માટે ભાજપ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી વિસાવદરના ભાજપ કાર્યાલય પર પહોંચ્યા છે.
02:55 PM Jun 11, 2025 IST
|
Hardik Prajapati
Visavadar By Election : ભાજપ દ્વારા વિસાવદર બેઠક પર જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી વિસાવદરના ભાજપ કાર્યાલય પહોંચ્યા છે. તેમણે ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તા સાથે વાતચીત કરી છે. તેમણે માર્કેટિંગ યાર્ડમાં કાર્યકર્તા સાથે બેઠક કરી, જેમાં વિસાવદર પેટાચૂંટણી જીતનો મંત્ર આપ્યો છે. જૂઓ અહેવાલ...
Next Article