C. R. Patil । Surat : "વિસાવદરની સીટ જીતીને ભાજપના ખોળામાં નાખવાની છે"
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ (C. R. Patil) એ વિસાવદર બેઠકની પેટાચૂંટણીના પ્રચારમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, વિસાવદરની બેઠક જીતીને ભાજપના ખોળામાં મુકવાની છે.
Advertisement
Visavadar by-Election : સુરતમાં વસતા વિસાવદરના મતદારોનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ (C. R. Patil) ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, નેતા રત્નાકરજી, ધારાસભ્યો સહિત ભાજપ અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સી. આર. પાટીલે વિસાવદર બેઠક પેટાચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, વિસાવદરની બેઠક જીતીને ભારતીય જનતા પાર્ટીના ખોળામાં મુકવાની છે. જૂઓ અહેવાલ...
Advertisement