Visavadar By Poll : Visavadar ની બેઠક કોણ જીતશે? જાણો જનતાના મનની વાત!
ગુજરાત ફર્સ્ટે વિસાવદરનાં મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો. વિસાવદરનાં રાણપુર ગામનાં મતદારો સાથે ગુજરાત ફર્સ્ટની ટીમે સંવાદ કર્યો.
Advertisement
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે. ત્યારે ગુજરાત ફર્સ્ટે વિસાવદરનાં મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો. વિસાવદરનાં રાણપુર ગામનાં મતદારો સાથે ગુજરાત ફર્સ્ટની ટીમે સંવાદ કર્યો. રાણપુરનાં ચોરે બેઠેલા લોકો સાથે ખુલ્લા મને વાત કરી. રાણપુર ગામનાં લોકોએ નેતાઓ પર આક્રોશ ઠાલવ્યો અને કહ્યું કે, જનતા તેને જ ઓળખે છે જે જનતાના કામ કરે છે...જુઓ અહેવાલ
Advertisement