Visavadar Controversy : Visavadar ભાજપ ઉમેદવાર પર Isudan Gadhvi ના ગંભીર આરોપ
જુનાગઢ જિલ્લાની (Junagadh) વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ (AAP) જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે.
Advertisement
Visavadar by-Election : જુનાગઢ જિલ્લાની (Junagadh) વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ (AAP) જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે. દરમિયાન, વિસાવદર ભાજપ ઉમેદવાર પર ‘આપ’ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ (Isudan Gadhvi) ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યા કે, બીજેપી વિસાવદર ઉમેદવાર કિરીટ પટેલની (Kirit Patel) 1 વર્ષમાં આવક 4 ગણી થઈ છે....જુઓ અહેવાલ....
Advertisement