Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

'Voice of Day' ની મુલાકાતે Gujarat First: Pareshbhai Dave અને Dr. Vivek Kumar Bhatt વચ્ચે ખાસ સંવાદ

Studio on Wheels: 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) ની Studio On Wheels ની ટીમ દ્વારા રાજકોટના પ્રતિષ્ઠિત અખબાર 'વોઈસ ઓફ ડે' (Voice of Day) ની મુલાકાત લેવામાં આવી છે. અહીં ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ અને વોઈસ ઓફ ડેના તંત્રી પરેશભાઈ દવે વચ્ચે સંવાદ યોજાયો હતો.
Advertisement

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટની 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) ની ટીમ રંગીલા રાજકોટના આંગણે પહોંચી હતી. અહીં પત્રકારત્વના ક્ષેત્રમાં પરંપરાગત પ્રિન્ટ (Print) અને આધુનિક ડિજિટલ (Digital) દુનિયા વચ્ચેના અંતરને દૂર કરનાર રાજકોટના પ્રતિષ્ઠિત અખબાર 'વોઈસ ઓફ ડે' (Voice of Day) ની મુલાકાત ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) દ્વારા લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે અખબારના એડિટર પરેશભાઈ દવે (Pareshbhai Dave) સાથે સૌરાષ્ટ્ર અને ગુજરાતના પત્રકારત્વના બદલાતા પ્રવાહો અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો...

Advertisement
Tags :
Advertisement

.

×