કડી પેટાચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ, નીતિન પટેલે પણ કર્યું મતદાન
કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં મતદારોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો, જ્યાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ કડી ખાતે પોતાનો મત આપ્યો. મતદાન કર્યા બાદ નીતિન પટેલે નિવેદન આપતાં જણાવ્યું કે, "કડીની જનતા વિકાસને હંમેશા વરેલી છે અને આ ચૂંટણીમાં પણ તેમનો આ ઉત્સાહ વિકાસની ઝંખનાને દર્શાવે છે."
Advertisement
Kadi Assembly by-election : કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં મતદારોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો, જ્યાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ કડી ખાતે પોતાનો મત આપ્યો. મતદાન કર્યા બાદ નીતિન પટેલે નિવેદન આપતાં જણાવ્યું કે, "કડીની જનતા વિકાસને હંમેશા વરેલી છે અને આ ચૂંટણીમાં પણ તેમનો આ ઉત્સાહ વિકાસની ઝંખનાને દર્શાવે છે." મતદારોની સક્રિય ભાગીદારી અને નીતિન પટેલના આ નિવેદનથી કડીના રાજકીય માહોલમાં વધુ ગરમાવો આવ્યો છે, જે પેટાચૂંટણીના પરિણામો માટે નોંધપાત્ર સંકેત આપે છે.
Advertisement


