Waqf Bill Debate in Parliament: વક્ફ બિલ પર Union Home Minister Amit Shah ની જોરદાર ફટકાબાજી!
સરકારી સંપત્તિઓનું દાન નહીં કરાય અને વિપક્ષ માત્ર વોટબેંક માટે વિરોધ કરતું હોવાનું અમિત શાહે જણાવ્યું હતું.
08:31 PM Apr 02, 2025 IST
|
Vipul Sen
Waqf Bill: લોકસભામાં વક્ફ બિલ (Waqf Bill) પર ચર્ચા દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) પણ વિપક્ષની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે, વિપક્ષ માત્ર ભ્રમ ફેલાવવાનું કામ કરે છે. સરકારી સંપત્તિઓનું દાન નહીં કરાય અને વિપક્ષ માત્ર વોટબેંક માટે વિરોધ કરતું હોવાનું અમિત શાહે જણાવ્યું હતું....જુઓ સમગ્ર અહેવાલ....
Next Article