MLA Kirit Patel ને મનાવવામાં ગુજરાત કોંગ્રેસ સફળ?
MLA Kirit Patel: પાટણના ધારાસભ્ય અને વિધાનસભા કોંગ્રેસના દંડક કિરીટ પટેલે (MLA Kirit Patel) પોતાના દંડક પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી જેના કારણે રાજકારણમાં હળકંપ મચી ગયો હતો ત્યારે આ જાહેરાત કર્યાના થોડા કલાકોમાં જ કિરીટ પટેલે યુ ટર્ન લીધો છે. હવે તેઓ દંડક પદેથી રાજીનામુ નહી આપે . ધારાસભ્ય કિરીટ પટેલની નારાજગી દૂર થઈ છે.
Advertisement
- કોંગ્રેસના (Congress) ડખામાં અંતે ઘીના ઠામમાં પડ્યું ઘી!
- નારાજ કિરીટ પટેલને (MLA Kirit Patel) મનાવવામાં કોંગ્રેસ સફળ
- અમારી બે મુખ્ય માગ સ્વીકારાઈઃ કિરીટ પટેલ
- મારે જયાબેન સાથે કોઈ વાંધો નથીઃ કિરીટ પટેલ
- વિધાનસભાના કોંગ્રેસના દંડકપદેથી રાજીનામું નહીં
- રાતોરાત કિરીટ પટેલની નારાજગી થઈ દૂર
- "આ કોઈ પ્રેશર બનાવવાની મારી રાજનીતિ નથી"
MLA Kirit Patel: પાટણના ધારાસભ્ય અને વિધાનસભા કોંગ્રેસના દંડક કિરીટ પટેલે (MLA Kirit Patel) પોતાના દંડક પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી જેના કારણે રાજકારણમાં હળકંપ મચી ગયો હતો ત્યારે આ જાહેરાત કર્યાના થોડા કલાકોમાં જ કિરીટ પટેલે યુ ટર્ન લીધો છે. હવે તેઓ દંડક પદેથી રાજીનામુ નહી આપે .આમ કોંગ્રેસના ડખામાં અંતે ઘીના ઠામમાં ઘી પડ્યું છે. નારાજ કિરીટ પટેલને મનાવવામાં કોંગ્રેસ સફળ થઈ છે. આમ રાતોરાત કિરીટ પટેલની નારાજગી થઈ દૂર થઈ છે જેના કારણે કોંગ્રસને હાશકારો થયો છે. ત્યારે આ મામલે કિરીટ પટેલે શું કહ્યું જુઓ વીડિયો....
Advertisement


