Dwarka Heavy Rain : દ્વારકાના કુરંગા ચોકડી પાસે ભરાયા પાણી
દ્વારકામાં ભારે વરસાદને લઈ પાણી ભરાયા છે. ભાટિયા થી કુંરંગા હાઈવે રોડ પરના ખેતરો પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા.
Advertisement
દ્વારકામાં ભારે વરસાદને લઈ પાણી ભરાયા છે. ભાટિયા થી કુંરંગા હાઈવે રોડ પરના ખેતરો પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા. ભારે વરસાદના પગલે હાઈવે આસપાસના ખેતરો પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા. વહેલી સવારથી ખાબકેલા ધોધમાર વરસાદથી ચારે તરફ પાણી પાણી જોવા મળ્યું હતું.
Advertisement