ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાત્રે ચંદ્ર નીચે રાખેલું પાણી સવારે ઉઠીને ગટગટાવી જવાનો મોટો ફાયદો

ચંદ્રની નીચે રાખવામાં આવેલું પાણી (Moon Charged Water) સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક હોઈ શકે છે. જ્યારે તમે સવારs આખી રાત ચંદ્રની નીચે રાખેલું પાણી પીવો છો, તો તે તમારા સ્વાસ્થ્ય અને સુંદરતા માટે અજાયબીઓ સમાન સાબિત થઈ શકે છે. PCOS માં રાહત આપવાથી, તે તમારા માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોઈ શકે છે. આવો જણાવીએ મૂન ચાર્જ્ડ વોટર પીવાના ફાયદા..ચંદ્રની નીચે રાખવામાં આવેલું પાણી પીવાના ફાયદા:1)
01:29 PM Sep 13, 2022 IST | Vipul Pandya
ચંદ્રની નીચે રાખવામાં આવેલું પાણી (Moon Charged Water) સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક હોઈ શકે છે. જ્યારે તમે સવારs આખી રાત ચંદ્રની નીચે રાખેલું પાણી પીવો છો, તો તે તમારા સ્વાસ્થ્ય અને સુંદરતા માટે અજાયબીઓ સમાન સાબિત થઈ શકે છે. PCOS માં રાહત આપવાથી, તે તમારા માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોઈ શકે છે. આવો જણાવીએ મૂન ચાર્જ્ડ વોટર પીવાના ફાયદા..ચંદ્રની નીચે રાખવામાં આવેલું પાણી પીવાના ફાયદા:1)
ચંદ્રની નીચે રાખવામાં આવેલું પાણી (Moon Charged Water) સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક હોઈ શકે છે. જ્યારે તમે સવારs આખી રાત ચંદ્રની નીચે રાખેલું પાણી પીવો છો, તો તે તમારા સ્વાસ્થ્ય અને સુંદરતા માટે અજાયબીઓ સમાન સાબિત થઈ શકે છે. PCOS માં રાહત આપવાથી, તે તમારા માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોઈ શકે છે. આવો જણાવીએ મૂન ચાર્જ્ડ વોટર પીવાના ફાયદા..
ચંદ્રની નીચે રાખવામાં આવેલું પાણી પીવાના ફાયદા:
1) માસિક ચક્ર- આયુર્વેદ અનુસાર, ચંદ્રનું 28 દિવસનું ચક્ર પીરિયડ્સ સાથે સંકળાયેલું છે. જે તમારા માસિક ચક્રને નિયમિત કરવામાં મદદ કરી શકે છે.
2) ઊર્જાને વેગ મળશે- ચંદ્રની નીચે રાખવામાં આવેલું પાણી તમારી ઉર્જાને પુનર્જીવિત કરવામાં અને શુદ્ધ કરવામાં મદદ મળે છે. તે તમારા માનસિક અને ઈમોશનલ ઉપચાર માટે ખૂબ ફાયદાકારક હોય છે.
3) ત્વચામાં સુધારો કરશે- ચાંદનીમાં રાખવામાં આવેલું પાણી તમારી ત્વચાની ચમક વધારવા માટે ફાયદાકારક છે. જ્યારે તમે તેને તમારી બ્યુટી રૂટિનમાં દરરોજ શામેલ કરશો તો તેના ઘણાં ફાયદા થશે.
4) PCOS માં મદદરૂપ- એવું માનવામાં આવે છે કે સવારે ખાલી પેટ ચંદ્રની નીચે રાખવામાં આવેલું પાણી પીવાથી હોર્મોનલ અસંતુલનને દૂર કરવામાં મદદ કરે છે.
5) માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક- ચંદ્રના પ્રકાશમાં રાખવામાં આવેલું પાણી તમારા શારીરિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યને સુધારવામાં મદદરૂપ થઈ શકે છે. જેથી તમે તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે તેને પી શકો છો.
આ પાણી કેવી રીતે પીવું?
  • ખાલી પેટ પીવો- સવારે ઉઠ્યા પછી તમારે ખાલી પેટે એક ગ્લાસ મૂન ચાર્જ્ડ વૉટર પીવું જોઈએ. આ સૌથી સરળ અને સૌથી કારગર ઉપાય છે.
  • ચામાં ઉપયોગ- તમે તેનો ઉપયોગ ચા બનાવવા માટે પણ કરી શકો છો. ચંદ્રની ઉર્જા મેળવવા માટે તમે ચામાં આ મૂન ચાર્જ્ડ વૉટરનો ઉપયોગ કરી શકો છો.
Tags :
GujaratFirstHealthCareHealthTipsMoonBenefitsMoonChargedWaterTips
Next Article