Weather Expert Ambalal Patel એ માવઠાની આગાહી કરી
Gujarat: અંબાલાલ પટેલની ખેડૂતોને પાક સંરક્ષણના પગલાં લેવા સૂચના ઘઉં અને શાકભાજીના પાકોમાં ફૂગ આવવાની શક્યતા બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની જે વાવાઝોડું બની શકે છે Gujarat: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં અંબાલાલ પટેલની ખેડૂતોને...
03:15 PM Nov 20, 2025 IST
|
SANJAY
- Gujarat: અંબાલાલ પટેલની ખેડૂતોને પાક સંરક્ષણના પગલાં લેવા સૂચના
- ઘઉં અને શાકભાજીના પાકોમાં ફૂગ આવવાની શક્યતા
- બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની જે વાવાઝોડું બની શકે છે
Gujarat: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં અંબાલાલ પટેલની ખેડૂતોને પાક સંરક્ષણના પગલાં લેવા સૂચના છે. તેમાં ઘઉં અને શાકભાજીના પાકોમાં ફૂગ આવવાની શક્યતા છે. તથા જીરાના પાકોમાં અસર થઈ શકે છે તેથી ખેડૂતોએ પાક સંરક્ષણના પગલાં લેવા જરૂરી છે. તેમજ ભેજના કારણે રોગ આવવાની શક્યતા છે.
Next Article