Ahmedabad : ઠંડી અને ધુમ્મસથી શહેરના વાહનચાલકો પરેશાન
Ahmedabad : અમદાવાદમાં ઠંડીના ચમકારાઓ વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે, જેમાં સવારના સમયે ધુમ્મસની ચાદર છવાતા વિઝિબિલિટી પર અસર થઇ છે. ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે હવામાન વિભાગે માવઠાની...
02:39 PM Dec 30, 2024 IST
|
Hardik Shah
Ahmedabad : અમદાવાદમાં ઠંડીના ચમકારાઓ વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે, જેમાં સવારના સમયે ધુમ્મસની ચાદર છવાતા વિઝિબિલિટી પર અસર થઇ છે. ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે હવામાન વિભાગે માવઠાની આગાહી કરતા લોકોને વધુ સાવચેત રહેવાનું સૂચન કર્યું છે.
Next Article