Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Weather Update: દેશના 4 રાજ્યોમાં ભારે વરસાદની IMDની આગાહી

અરૂણાચલ પ્રદેશ, તમિલનાડુ, કેરળ, કર્ણાટકમાં ચેતવણી માછીમારોને દરિયા કિનારેથી દૂર રહેવા ચેતવણી અપાઈ ઉત્તર અને પૂર્વ ભારતના 29 શહેરમાં કડકડતી ઠંડી પડશે દેશના 4 રાજ્યોમાં ભારે વરસાદની IMDની આગાહી છે. જેમાં અરૂણાચલ પ્રદેશ, તમિલનાડુ, કેરળ, કર્ણાટકમાં ચેતવણી આપવામાં આવી...
Advertisement
  • અરૂણાચલ પ્રદેશ, તમિલનાડુ, કેરળ, કર્ણાટકમાં ચેતવણી
  • માછીમારોને દરિયા કિનારેથી દૂર રહેવા ચેતવણી અપાઈ
  • ઉત્તર અને પૂર્વ ભારતના 29 શહેરમાં કડકડતી ઠંડી પડશે

દેશના 4 રાજ્યોમાં ભારે વરસાદની IMDની આગાહી છે. જેમાં અરૂણાચલ પ્રદેશ, તમિલનાડુ, કેરળ, કર્ણાટકમાં ચેતવણી આપવામાં આવી છે. ત્યારે માછીમારોને દરિયા કિનારેથી દૂર રહેવા ચેતવણી અપાઈ છે. ઉત્તર અને પૂર્વ ભારતના 29 શહેરમાં કડકડતી ઠંડી પડશે. પહાડી વિસ્તારમાં ગાઢ ધૂમ્મસ અને તાપમાનમાં ઘટાડો થશે.

Advertisement
Tags :
Advertisement

.

×