Weather Update: ઠંડીને લઈને હવામાન વિભાગે મહત્વની આગાહી કરી
આગામી 7 દિવસ વાતાવરણ સંપૂર્ણપણે સૂકુ રહેશે સૌરાષ્ટ્ર-કચ્છમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી નીચું રહ્યું હવે પૂર્વ તરફના પવનો ફૂંકાશે જેથી ઠંડીમાં વધારો થશે હવામાન વિભાગે ઠંડીને લઈ મહત્વની આગાહી કરી છે. જેમાં આગામી 7 દિવસ વાતાવરણ સંપૂર્ણપણે સૂકુ રહેશે. તથા...
03:09 PM Dec 12, 2025 IST
|
SANJAY
- આગામી 7 દિવસ વાતાવરણ સંપૂર્ણપણે સૂકુ રહેશે
- સૌરાષ્ટ્ર-કચ્છમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી નીચું રહ્યું
- હવે પૂર્વ તરફના પવનો ફૂંકાશે જેથી ઠંડીમાં વધારો થશે
હવામાન વિભાગે ઠંડીને લઈ મહત્વની આગાહી કરી છે. જેમાં આગામી 7 દિવસ વાતાવરણ સંપૂર્ણપણે સૂકુ રહેશે. તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી નીચું રહ્યું છે. હવે પૂર્વ તરફના પવનો ફૂંકાશે જેથી ઠંડીમાં વધારો થશે. તથા 5 દિવસ પછી 2થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. ઉત્તર ભારતથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13.1 ડિગ્રી નોંધાયું છે.
Next Article