weekly horoscope : જાણો આપનું આવનારું સપ્તાહ કેવું રહેશે ?
નવું સપ્તાહ તમારા જીવનમાં કેવા બદલાવો, તકો અને પડકારો લઈને આવી રહ્યું છે તે જાણવા માટે ગુજરાત ફર્સ્ટ પ્રસ્તુત કરે છે વિશેષ સાપ્તાહિક રાશિફળ કાર્યક્રમ.
Advertisement
weekly horoscope : નવું સપ્તાહ તમારા જીવનમાં કેવા બદલાવો, તકો અને પડકારો લઈને આવી રહ્યું છે તે જાણવા માટે ગુજરાત ફર્સ્ટ પ્રસ્તુત કરે છે વિશેષ સાપ્તાહિક રાશિફળ કાર્યક્રમ. આ વિશેષ સેગમેન્ટમાં જાણીતા જ્યોતિષાચાર્યો દ્વારા તમામ ૧૨ રાશિઓ (મેષથી મીન) ના જાતકો માટે ગ્રહો અને નક્ષત્રોની ચાલનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવે છે. જેમાં વેપાર-ધંધો, નોકરી અને કરિયરમાં પ્રગતિની સંભાવનાઓ, નાણાકીય સ્થિતિ, પારિવારિક સંબંધો, પ્રેમ જીવન તેમજ આરોગ્યની દ્રષ્ટિએ આવનારું સપ્તાહ કેવું રહેશે તેની સચોટ માહિતી આપવામાં આવે છે. ઉપરાંત, ગ્રહદોષ નિવારણ અને અઠવાડિયાને વધુ શુભ અને ફળદાયી બનાવવા માટેના સરળ જ્યોતિષીય ઉપાયો અને માર્ગદર્શન પણ દર્શકોને પૂરું પાડવામાં આવે છે.

