Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

West Bengal BJP Victory : પશ્ચિમ બંગાળમાં પ્રથમ વખત બનશે ભાજપની સરકાર

West Bengal BJP Victory : પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ હવે મુખ્યમંત્રી પદને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. આ રેસમાં ભવાનીપુર બેઠક પરથી મમતા બેનરજીને હરાવનાર અને ભાજપનો મુખ્ય ચહેરો ગણાતા સુવેન્દુ અધિકારી મુખ્યમંત્રી પદ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.
Advertisement
  • West Bengal માં ભાજપની જીત બાદ મુખ્યમંત્રી પદને લઇને ચર્ચા શરૂ
  • સુવેન્દુ અધિકારી મુખ્યમંત્રી પદ માટે પ્રબળ દાવેદાર
  • ચૂંટણીમાં સુવેન્દુ અધિકારી ભાજપનો ચહેરો હતા
  • સુવેન્દુ અધિકારીએ ભવાનીપુરથી મમતા બેનરજીને હરાવ્યા
  • દિલીપ ઘોષ અને શમિક ભટ્ટાચાર્ય પણ CM પદના દાવેદાર
  • મહિલા ધારાસભ્યોમાં બે મોટા નામ CM પદ માટે દાવેદાર

West Bengal BJP Victory : પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ હવે મુખ્યમંત્રી પદને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. આ રેસમાં ભવાનીપુર બેઠક પરથી મમતા બેનરજીને હરાવનાર અને ભાજપનો મુખ્ય ચહેરો ગણાતા સુવેન્દુ અધિકારી મુખ્યમંત્રી પદ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. આ ઉપરાંત, બંગાળ ભાજપના પ્રદેશ પ્રમુખ અને RSSના જૂના સ્વયંસેવક શમિક ભટ્ટાચાર્ય તેમજ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને દિગ્ગજ નેતા દિલીપ ઘોષના નામ પણ ચર્ચામાં છે. બીજી તરફ, મહિલા ધારાસભ્યોમાં અગ્નિમિત્રા પૌલ અને રૂપાલી ગાંગુલીના નામો પર પણ ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..

Advertisement
Tags :
Advertisement

.

×