West Bengal Election Result 2026 : બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ!
West Bengal Election Result 2026 : પશ્ચિમ બંગાળના રાજકારણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે, જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP) 144ના બહુમતીના આંકડાને પાર કરી ગઈ છે અને 150થી વધુ બેઠકો પર આગળ ચાલી રહી છે.
Advertisement
West Bengal Election Result 2026 : પશ્ચિમ બંગાળના રાજકારણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે, જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP) 144ના બહુમતીના આંકડાને પાર કરી ગઈ છે અને 150થી વધુ બેઠકો પર આગળ ચાલી રહી છે. બીજી તરફ, મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ કોંગ્રેસ (TMC) પાછળ રહી ગઈ છે, જેના કારણે લાંબા સમયથી સત્તા પર રહેલા મમતા બેનર્જી પોતાનો ગઢ ગુમાવે તેવી શક્યતા દેખાઈ રહી છે. ભાજપના મુખ્યાલય ખાતે આ જીતની ખુશીમાં બેન્ડ-વાજા સાથે ઉજવણીની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો...
Advertisement


