Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

West Bengal Election Result : ભાજપ MLA Harish Khurana એ વિરોધીઓ પર સાધ્યું નિશાન

West Bengal Election Result : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના (West Bengal Assembly Election) પરિણામો પૂર્વે ભાજપના ધારાસભ્ય (MLA) હરીશ ખુરાનાએ વિરોધ પક્ષો પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, બંગાળમાં આજે મમતા બેનર્જીનો (Mamata Banerjee) અંતિમ દિવસ છે અને તેઓ આજે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેશે.
Advertisement
  • ભાજપ MLA હરીશ ખુરાનાએ વિરોધીઓ પર સાધ્યું નિશાન
  • "મમતા બેનર્જીનો બંગાળમાં આજે અંતિમ દિવસ છે"
  • "બંગાળ અને આસામમાં ભાજપ સરકાર બનાવવા તૈયાર"
  • "મુખ્યમંત્રી પદેથી મમતા આજે રાજીનામું આપી દેશે"
  • "ચૂંટણી પ્રચારમાં ગાજેલી ઝાલમુરી ભાજપ કાર્યાલયે આવશે"

West Bengal Election Result : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના (West Bengal Assembly Election) પરિણામો પૂર્વે ભાજપના ધારાસભ્ય (MLA) હરીશ ખુરાનાએ વિરોધ પક્ષો પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, બંગાળમાં આજે મમતા બેનર્જીનો (Mamata Banerjee) અંતિમ દિવસ છે અને તેઓ આજે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બંગાળ અને આસામ બંને રાજ્યોમાં ભાજપ સરકાર બનાવવા માટે તૈયાર છે. આ ઉપરાંત, તેમણે કટાક્ષમાં ઉમેર્યું હતું કે ચૂંટણી પ્રચાર દરમિયાન અત્યંત ચર્ચામાં રહેલી 'ઝાલમુરી' પણ આજે ભાજપ કાર્યાલયે આવશે. વધુ  વિગતો જાણવા જુઓ વીડિયો..

Advertisement
Tags :
Advertisement

.

×