Gujarat માં વરસાદને લઈને Ambalal Patel એ શું કરી આગાહી?
Ahmedabad: ગુજરાતમાં અત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, આપણાં પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં સર્જાયેલા સાયક્લોન સર્ક્યુલેશનની અસર જોવા મળી રહીં છે. જેથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ...
Advertisement
Ahmedabad: ગુજરાતમાં અત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, આપણાં પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં સર્જાયેલા સાયક્લોન સર્ક્યુલેશનની અસર જોવા મળી રહીં છે. જેથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી અમદાવના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે.
Advertisement


