Vibrant Regional Conference માં શું બોલ્યા Karan Adani?
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત નેતાઓ, ટોચનાં બિઝનેસમેન અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.
Advertisement
રાજકોટમાં આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 'વાઇબ્રન્ટ ગુજરાત રિઝનલ સમિટ'નું ઉદ્ઘઘાટન કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત નેતાઓ, ટોચનાં બિઝનેસમેન અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. દરમિયાન, આ કોન્ફરન્સમાં કરણ અદાણીએ વિકાસના રોડમેપ પર ભાર મૂક્યો હતો. વાઇબ્રન્ટ મંચ પરથી કરણ અદાણીનો ભવિષ્યદ્રષ્ટિ સંદેશ મળ્યો. રિજનલ ડેવલપમેન્ટ પર કરણ અદાણીની સ્પષ્ટ વાત કરી... જુઓ અહેવાલ....
Advertisement


