Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Vibrant Regional Conference માં મુકેશભાઈ અંબાણીના વિચારો ચર્ચાના કેન્દ્રમાં

રાજકોટમાં આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 'વાઇબ્રન્ટ ગુજરાત રિઝનલ સમિટ'નું ઉદ્ઘઘાટન કરીને તેનો ભવ્ય પ્રારંભ કરાવ્યો છે.
Advertisement

રાજકોટમાં આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 'વાઇબ્રન્ટ ગુજરાત રિઝનલ સમિટ'નું ઉદ્ઘઘાટન કરીને તેનો ભવ્ય પ્રારંભ કરાવ્યો છે. દરમિયાન, દેશનાં ટોચનાં ઉદ્યોગપતિઓ પણ આ સમિટમાં હાજર રહ્યા. જાણીતા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશભાઈ અંબાણીએ નિવેદન આપ્યું હતું. ગુજરાતના વિકાસ પર મુકેશભાઈ અંબાણીની વિશેષ વાત કરી હતી. વાઈબ્રન્ટ મંચ પરથી મુકેશભાઈ અંબાણીનો ભવિષ્યદ્રષ્ટિ સંદેશ મળ્યો છે....જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×