Rajkot ના લોકમેળામાં હવે શું વિવાદ ?
રાજકોટનાં રેસકોર્ષ ગ્રાઉન્ડમાંથી લોકમેળો ખસેડવા અંગે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને (Raghavji Patel) રજૂઆત કરાઈ હતી.
Advertisement
રાજકોટનાં રેસકોર્ષ ગ્રાઉન્ડમાંથી લોકમેળો ખસેડવા અંગે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને (Raghavji Patel) રજૂઆત કરાઈ હતી. રાજકોટ પશ્ચિમનાં ધારાસભ્ય ડૉ. દર્શીતા શાહે (MLA Dr. Darshita Shah) આ રજૂઆત કરી હતી. સાથે જ શહેરી વિકાસ વિભાગ તાત્કાલિક ગ્રાન્ટ ફાળવે તેવી પણ માગ કરાઈ હતી. સાથે જ શહેરી વિકાસ વિભાગ તાત્કાલિક ગ્રાન્ટ ફાળવે તેવી પણ માગ કરાઈ હતી...જુઓ અહેવાલ...
Advertisement