ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad માં ગણેશ વિસર્જનને લઇને કોર્પોરેશને શું કરી છે તૈયારીઓ?

Ahmedabad : અમદાવાદ શહેરમાં ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશને મૂર્તિઓના વિસર્જન માટે વ્યાપક તૈયારીઓ કરી છે.
12:58 PM Aug 29, 2025 IST | Hardik Shah
Ahmedabad : અમદાવાદ શહેરમાં ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશને મૂર્તિઓના વિસર્જન માટે વ્યાપક તૈયારીઓ કરી છે.

Ahmedabad : અમદાવાદ શહેરમાં ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશને મૂર્તિઓના વિસર્જન માટે વ્યાપક તૈયારીઓ કરી છે. પર્યાવરણની સુરક્ષા અને જળસ્ત્રોતોને પ્રદૂષણથી બચાવવાના હેતુસર, કોર્પોરેશને શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 49 નાના-મોટા વિસર્જન કુંડ બનાવ્યા છે. આ કુંડને શહેરના 7 ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 12 કુંડ બનાવવામાં આવ્યા છે, જ્યારે મધ્ય ઝોનમાં 7 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 5 કુંડ તૈયાર કરાયા છે. આ વ્યવસ્થાથી ભક્તો સરળતાથી અને સુરક્ષિત રીતે ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરી શકશે.

આ પણ વાંચો :   સાવરકુંડલામાં લેસર શો અને જયઘોષ સાથે ગણપતિ મહોત્સવનો ભવ્ય પ્રારંભ

Tags :
Ahmedabad NewsAMC PreparationCultural Celebrationganesh chaturthi 2025ganesh visarjanGujarat
Next Article