Raja Raghuvanshi ની હત્યા કેસમાં શું થયો ખુલાસો !
ઇન્દોરના ગુમ થયેલા દંપતિને લઇને છેલ્લા ઘણા સમયથી પોલીસ તપાસ ચાલી રહી હતી. ત્યારે આજે આ વાતના 17 દિવસ બાદ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, રાજાનો મૃતદેહ એક ઊંડા ખાડામાંથી મળી આવ્યો છે.
Advertisement
Indore Missing Couple case News : ઇન્દોરના ગુમ થયેલા દંપતિને લઇને છેલ્લા ઘણા સમયથી પોલીસ તપાસ ચાલી રહી હતી. ત્યારે આજે આ વાતના 17 દિવસ બાદ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, રાજાનો મૃતદેહ એક ઊંડા ખાડામાંથી મળી આવ્યો છે. હવે 17 દિવસ બાદ, વાર્તામાં એક જબરદસ્ત વળાંક આવ્યો છે. સોનમ જીવતી મળી આવી છે, પોલીસે તેને યુપીના ગાઝીપુરથી કસ્ટડીમાં લીધી છે. આ ખુલાસાથી સૌ કોઇ ચોંકી ગયા છે.
આ પણ વાંચો : સોનમ સાથે ધરપકડ કરાયેલા મધ્યપ્રદેશના તે 3 છોકરાઓ કોણ છે? જાણો રજા રઘુવંશીની હત્યાનો આખો મામલો શું છે
Advertisement
Advertisement