રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના ભાષણ પર Sonia Gandhi એ શું આપી પ્રતિક્રિયા આપી?
સંસદના બજેટ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના ભાષણ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. રાષ્ટ્રપતિના ભાષણ પર પ્રતિક્રિયા આપતા, તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને ગરીબ મહિલા કહીને મજાક ઉડાવી.
Advertisement
Sonia Gandhi : સંસદના બજેટ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના ભાષણ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. રાષ્ટ્રપતિના ભાષણ પર પ્રતિક્રિયા આપતા, તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને ગરીબ મહિલા કહીને મજાક ઉડાવી. જ્યારે સોનિયા ગાંધીને રાષ્ટ્રપતિના સંબોધન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે શરૂઆતમાં મીડિયાને કોઈ સીધો જવાબ આપ્યો ન હતો. પરંતુ આ દરમિયાન સોનિયા અને રાહુલ ગાંધી રાષ્ટ્રપતિના ભાષણ પર ચર્ચા કરતા જોવા મળ્યા હતા.
Advertisement


