Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વૃશ્ચિક રાશિ પર શનિદેવની શુભાશુભ અસર કેવી રહેશે

હ્રદયમાં ખોટી ચિંતા લઇને ન ફરતા. તમારે હનુમાનજીની ઉપાસના કરવી. વાહન ચલાવતી વખતે જાહેર માર્ગ ઉપર કોઇની સાથે ગુસ્સો ન કરવો. એક વર્ષ પછી આર્થિક ચિંતા થઇ શકે છે પણ કોઈ મોટી હાની દેખાતી નથી. આરોગ્ય જાળવવું પડશે. વેપારના સ્થાને થોડી વિશેષ સાવધાની રાખવી. કોઇ મોટું સાહસ કરતી વેળાએ ચર્ચા-વિચારણા રાખવી.

Tags :
Advertisement

.

×