ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આવનાર વિક્રમ સંવત 2078માં આકસ્મિક લાભ ક્યારે મળે?

માનવી કર્મ કરે અને તેનું ફળ પ્રાપ્ત થાય તે શ્રમનું ફળ મળ્યું ગણાય ઘણી વખત કર્મ કર્યા સિવાય લાભ પ્રાપ્ત થાય તો તે આકસ્મિક લાભ થયો તેમ કહેવાય.   આકસ્મિક લાભ ક્યારે મળે? જન્મ કુંડળીમાં અગિયારમું સ્થાને લાભ સ્થાન છે પાંચમું સ્થાને ગત જન્મનું સ્થાન છે જ્યારે નવમું સ્થાન એ ભાગ્યભુવન છે બીજા સ્થાનને ધનસ્થાન કહેવાય. કુંડળીમાં ધનેશ, ભાગ્યેશ, પંચમેશ કે લાભેશની દશા અંતરદશા આવતી હો તો મા
06:21 AM Mar 18, 2022 IST | Vipul Pandya
માનવી કર્મ કરે અને તેનું ફળ પ્રાપ્ત થાય તે શ્રમનું ફળ મળ્યું ગણાય ઘણી વખત કર્મ કર્યા સિવાય લાભ પ્રાપ્ત થાય તો તે આકસ્મિક લાભ થયો તેમ કહેવાય.   આકસ્મિક લાભ ક્યારે મળે? જન્મ કુંડળીમાં અગિયારમું સ્થાને લાભ સ્થાન છે પાંચમું સ્થાને ગત જન્મનું સ્થાન છે જ્યારે નવમું સ્થાન એ ભાગ્યભુવન છે બીજા સ્થાનને ધનસ્થાન કહેવાય. કુંડળીમાં ધનેશ, ભાગ્યેશ, પંચમેશ કે લાભેશની દશા અંતરદશા આવતી હો તો મા

માનવી કર્મ કરે અને તેનું ફળ પ્રાપ્ત થાય તે શ્રમનું ફળ મળ્યું ગણાય ઘણી વખત કર્મ કર્યા સિવાય લાભ પ્રાપ્ત થાય તો તે આકસ્મિક લાભ થયો તેમ કહેવાય.

આકસ્મિક લાભ ક્યારે મળે?

જન્મ કુંડળીમાં અગિયારમું સ્થાને લાભ સ્થાન છે પાંચમું સ્થાને ગત જન્મનું સ્થાન છે જ્યારે નવમું સ્થાન ભાગ્યભુવન છે બીજા સ્થાનને ધનસ્થાન કહેવાય. કુંડળીમાં ધનેશભાગ્યેશ, પંચમેશ કે લાભેશની દશા અંતરદશા આવતી હો તો માનવીને ધનલાભ પ્રાપ્ત થયો હોય છે. ઘણી વખત વારસાઈ લાભના યોગો પણ કુંડળીમાં બનતા હોય છે.

 વારસાઈ લાભો ક્યારે પ્રાપ્ત થાય ?

જન્મ કુંડળીમાં આઠમા સ્થાને ગુડ સ્થાન છે. આઠમા સ્થાને અષ્ટમેશ કહે છે. અષ્ટમેશ તથા કારક જો બળવાન હોય તો માનવી વારસાઈ લાભ મેળવવામાં  નસીબદાર બને છે. અષ્ટમેશ સાથે ભાગ્યેશ પણ બળવાન હોવો જરૂરી છે.

વારસાઈ લાભના યોગો 

                    શિવધારા જ્યોતિષ

કિશન
મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

 (મો.) (9898766370,6354516412instagram id : Shivdhara jyotish

Tags :
contingentbenefitGujaratFirst
Next Article