Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Haryana અને Jammu Kashmir માં કોની બનશે સરકાર ?

હરિયાણામાં ત્રીજી વાર ભાજપની સરકાર બનવાનો સંકેત મળી રહ્યા છે. હરિયાણાનાં પ્રારંભિક વલણો બાદ ભાજપની કવાયત તેજ થઈ છે. જ્યારે જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ ગઠબંધનને બહુમતિ મળી છે. જમ્મુ કાશ્મીરનાં મુખ્યમંત્રી ઉમર અબ્દુલા બનશે. ફારૂક અબ્દુલાએ મુખ્યમંત્રીના નામની...
Advertisement

હરિયાણામાં ત્રીજી વાર ભાજપની સરકાર બનવાનો સંકેત મળી રહ્યા છે. હરિયાણાનાં પ્રારંભિક વલણો બાદ ભાજપની કવાયત તેજ થઈ છે. જ્યારે જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ ગઠબંધનને બહુમતિ મળી છે. જમ્મુ કાશ્મીરનાં મુખ્યમંત્રી ઉમર અબ્દુલા બનશે. ફારૂક અબ્દુલાએ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી છે.

Advertisement
Tags :
Advertisement

.

×