Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

‘હું કેમ રડી પડ્યો?’ : Jail Experience થી 2027 Election સુધી, Pravin Ram સાથે વિશેષ સંવાદ

AAP ના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવિણ રામ સાથે ગુજરાત ફર્સ્ટે ખાસ સંવાદ કર્યો હતો. પ્રવિણ રામે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં દિલ ખોલીને વાત કરી હતી.
Advertisement

AAP ના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવિણ રામ સાથે ગુજરાત ફર્સ્ટે ખાસ સંવાદ કર્યો હતો. પ્રવિણ રામે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં દિલ ખોલીને વાત કરી હતી. તેમણે કહ્યું કે, કડદાકાંડ બાદ ખેડૂતો માટે કોણ લડી શકે એ બધાએ જોયું. મને દુ:ખ થયું કે ખેડૂતોને માર મારવામાં આવ્યો હતો. 108 દિવસ જેલમાં જઈને ઘણા લોકો સુધરી ગયા. જેલમાં મને ગુમાવવા કરતા મળ્યું ખુબ છે. તેમણે કહ્યું કે, જેણે મને જેલમાં મોકલ્યો તેનો ખુબ ખુબ આભાર. રાજુભાઈએ કહ્યા એ જ વકીલોની નિમણૂક કરી હતી. રાજુભાઈએ ન ભુલવું જોઈએ કે એમના પહેલા હું આંદોલનની દૂનિયામાં છું. વર્ષ 2027 માં લોકો કહેશે ત્યાંથી ચૂંટણી લડીશ.... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×