CM ને Letter કેમ લખ્યો? EXCLUSIVE Interview of MLA Ketan Inamdar by Vikas Makwana
વડોદરા જિલ્લાના 5 ભાજપ MLA એ CM ને લેટર લખ્યા બાદ ભારે ચર્ચા જાગી છે. આ પત્ર થકી વહીવટી તંત્રની બેદરકારી સામે ધારાસભ્યોએ રોષ ઠાલવ્યો છે.
Advertisement
વડોદરા જિલ્લાના 5 ભાજપ MLA એ CM ને લેટર લખ્યા બાદ ભારે ચર્ચા જાગી છે. આ પત્ર થકી વહીવટી તંત્રની બેદરકારી સામે ધારાસભ્યોએ રોષ ઠાલવ્યો છે. અધિકારીઓ ધારાસભ્યોની સૂચના અવગણતા હોવાનો આરોપ થયો છે. ધારાસભ્યોએ જણાવ્યું કે, પ્રજાના કામો કરાવવા યુદ્ધ સમાન બન્યા છે... આ મામલે આજે ગુજરાત ફર્સ્ટ દ્વારા ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર સાથે ખાસ વાતચીત કરવામાં આવી છે. આ સંવાદ દરમિયાન ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારે જણાવ્યું કે, જનતાની વાત ગુંચવાતી હોય તો જાણ કરવી જોઈએ, મગરમચ્છની જેમ જાડી ચામડીના અધિકારીઓ છે....જુઓ આ સમગ્ર વિશેષ અહેવાલ....
Advertisement
News Anchor : Vikas Makwana
Advertisement


