ઠંડીમાં Heart Attack નું જોખમ કેમ વધે છે? જાણો હૃદયને સ્વસ્થ રાખવાના ઉપાયો
શિયાળાની ઋતુ હૃદયના દર્દીઓ માટે ઘણી સમસ્યાઓ લઈને આવે છે. ઠંડા હવામાનમાં હાર્ટ એટેકના કેસમાં વધારો થાય છે.
Advertisement
શિયાળાની ઋતુ હૃદયના દર્દીઓ માટે ઘણી સમસ્યાઓ લઈને આવે છે. ઠંડા હવામાનમાં હાર્ટ એટેકના કેસમાં વધારો થાય છે. કહેવાય છે કે, ઠંડીમાં હૃદય સંબંધિત રોગનું જોખમ વધી જાય છે.... તો ચાલો જાણીએ શું છે તેના કારણો અને સાથે તેનાથી બચવાના ઉપાય પણ જણાવીશું.. શિયાળામાં, હૃદયને આખા શરીરમાં ઓક્સિજન પંપ કરવા માટે બમણી મહેનત કરવી પડે છે. જો શરીરમાં ઓક્સિજન પૂરતું ન મળી આવે અને હૃદય યોગ્ય રીતે કામ ન કરે તો શિયાળામાં લોહીના ગંઠાવાનું અને સ્ટ્રોક કે હાર્ટ એટેક આવવાની શક્યતા વધુ થઈ જાય છે..... જુઓ અહેવાલ....
Advertisement


