ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દુનિયામાં સૌથી વધુ લોકોને કેનેડા જવાનો ક્રેઝ શા માટે છે?

કેનેડા જવાનો ક્રેઝ શા માટે?10 માંથી 8 લોકોને કેનેડા જવું હોય છે.યૂથ અને ઈન્ડિયન માટે અટ્રેક્ટિંગ છે કેનેડા..સ્ટૂડન્ટને સ્ટડી માટે જવા માટે પણ બેસ્ટ છે.કેનેડામાં 'ક્વોલિટી ઑફ એજ્યુકેશન' છે.કેનેડિયન સીટિઝન અને PR માટે ફ્રી હેલ્થ કૅર ફેસીલિટી મળે છે.ક્વોલિટી ઑફ લાઈફ મળે છે.કેનેડાનું વાતાવરણ પણ બેસ્ટ છે.કેનેડા દુનિયાનો બીજો સૌથી મોટો દેશ છે.3.8 કરોડની વસ્તી ધરાવે છે કેનેડા..મેન પાવર અને હ્
08:22 AM Jun 27, 2022 IST | Vipul Pandya
કેનેડા જવાનો ક્રેઝ શા માટે?10 માંથી 8 લોકોને કેનેડા જવું હોય છે.યૂથ અને ઈન્ડિયન માટે અટ્રેક્ટિંગ છે કેનેડા..સ્ટૂડન્ટને સ્ટડી માટે જવા માટે પણ બેસ્ટ છે.કેનેડામાં 'ક્વોલિટી ઑફ એજ્યુકેશન' છે.કેનેડિયન સીટિઝન અને PR માટે ફ્રી હેલ્થ કૅર ફેસીલિટી મળે છે.ક્વોલિટી ઑફ લાઈફ મળે છે.કેનેડાનું વાતાવરણ પણ બેસ્ટ છે.કેનેડા દુનિયાનો બીજો સૌથી મોટો દેશ છે.3.8 કરોડની વસ્તી ધરાવે છે કેનેડા..મેન પાવર અને હ્
કેનેડા જવાનો ક્રેઝ શા માટે?
  • 10 માંથી 8 લોકોને કેનેડા જવું હોય છે.
  • યૂથ અને ઈન્ડિયન માટે અટ્રેક્ટિંગ છે કેનેડા..
  • સ્ટૂડન્ટને સ્ટડી માટે જવા માટે પણ બેસ્ટ છે.
  • કેનેડામાં 'ક્વોલિટી ઑફ એજ્યુકેશન' છે.
  • કેનેડિયન સીટિઝન અને PR માટે ફ્રી હેલ્થ કૅર ફેસીલિટી મળે છે.
  • ક્વોલિટી ઑફ લાઈફ મળે છે.
  • કેનેડાનું વાતાવરણ પણ બેસ્ટ છે.
  • કેનેડા દુનિયાનો બીજો સૌથી મોટો દેશ છે.
  • 3.8 કરોડની વસ્તી ધરાવે છે કેનેડા..
  • મેન પાવર અને હ્યુમન રિસૉર્સની અછત હોવાથી વધુ ત્યાં જવા માટે તક વધુ મળે છે.
  • કેનેડા એક વિકસિત દેશ છે.
  • કેનેડાની ઈમિગ્રેશન પૉલીસિ વેલકમિંગ છે
  • બીજા દેશો કરતાં કેનેડાની પૉલીસિ ઘણી સારી છે.
  • કેનેડાની પૉલીસિ  સારી હોવાથી લોકોને ત્યાં જવું ખૂબ જ પસંદ છે.

જાણો કેનેડાનો ઈમિગ્રેશન પ્લાન..

  • વર્ષ 2022 માં 4 લાખ 31 હજાર લોકોને કેનેડા બોલાવવાનો ટાર્ગેટ છે.
  • તેમજ વર્ષ 2024 સુધીમાં 13 લાખ લોકોને બોલાવવાનો કેનેડાનો ટાર્ગેટ છે.
  • વર્ષ 2024 માં 5.4 લાખ લોકોને કેનેડા બોલાવવા માટે ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.
  • વલર્ડની ઘણી ફેમસ સીટી કેનેડામાં છે.
  • કેનેડા પર્યટકો માટે સુંદર સાઈટ્સ અને જગ્યાઓ અટ્રેક્શનનું કેન્દ્ર છે.
  • ઘણાં પ્રકારની કમ્યુનીટિ કેનેડામાં રહે છે.
  • કેનેડામાં ભારતીયો, ગુજરાતી અને પંજાબી કમ્યુનીટિ પણ કેનેડામાં છે.
Tags :
canadacitizenExpertGreenCardGujaratFirstImmigrationPRWorldTrip
Next Article