Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

India નો નકશો Sri Lanka વગર કેમ અધૂરો છે ? જાણો તેની પાછળનો રસપ્રદ UN નો નિયમ | Map Secrets

ભારત વિવિધતાથી ભરેલો દેશ છે. ભારત તેની સંસ્કૃતિ અને પરંપરાઓ માટે જાણીતું છે. ભારત પોતાની સરહદ 7 દેશો સાથે વહેંચે છે.
Advertisement

ભારત વિવિધતાથી ભરેલો દેશ છે. ભારત તેની સંસ્કૃતિ અને પરંપરાઓ માટે જાણીતું છે. ભારત પોતાની સરહદ 7 દેશો સાથે વહેંચે છે. આ દેશોમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ચીન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ અને મ્યાનમારનો સમાવેશ થાય છે. જો કે, જ્યારે આપણે ભારતનો નકશો જોઈએ છીએ, ત્યારે આપણને શ્રીલંકા ચોક્કસપણે દેખાય છે. હવે મોટો સવાલ એ છે કે જો ભારત શ્રીલંકા સાથે જમીન સરહદ સાથે જોડાયેલું નથી તો ભારતના નકશામાં શ્રીલંકા કેમ દેખાય છે? આજ વાત અંગે જાણીશું આજના જાણવાજેવુંમાં......

Advertisement
Tags :
Advertisement

.

×