યુપીના પીલીભીતમાં 20 વર્ષના પ્રેમલગ્ન પછી પત્નીએ પતિની હત્યા કરી! જુઓ હચમચાવતી ઘટનાનો સમગ્ર અહેવાલ
આ વિડીયોમાં, યુવા પત્રકાર વિકાસ મકવાણા ઊંડાણપૂર્વક વર્ણન કરે છે જ્યાં એક પત્નીએ 20 વર્ષ સુધી લગ્નેત્તર સંબંધો વચ્ચે પોતાના પતિની હત્યા કરી હતી.
Advertisement
યુપીના પીલીભીતમાં 20 વર્ષના પ્રેમલગ્ન પછી પત્નીએ પતિની હત્યા કરી હોવાની ચકચારી ઘટના બની છે, જે અંગે આ વિડીયોમાં, યુવા પત્રકાર વિકાસ મકવાણા ઊંડાણપૂર્વક વર્ણન કરે છે જ્યાં એક પત્નીએ 20 વર્ષ સુધી લગ્નેત્તર સંબંધો વચ્ચે પોતાના પતિની હત્યા કરી હતી.

