ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

શું કરણ જોહર 50 વર્ષે લગ્ન કરશે? ડાયરેક્ટરની પોસ્ટ પર લોકોમાં ચર્ચા

કરણ જોહર આજે તેનો 50મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યો છે. તે માટે આજે તેણે એક સ્પેશિયલ પાર્ટીનું એલાન કર્યું છે. સાથે જ કરણે ટ્વીટ કરીને ચાહકોને કહ્યું કે તે એક ખૂબ જ ખાસ જાહેરાત કરવાનો છે. મોટાભાગના યુઝર્સ માને છે કે કરણ તેના લગ્ન વિશે કંઈક કહેવા જઈ રહ્યો છે.કરણ જોહરની આ જાહેરાત બાદ તેના ચાહકો ખુશ લાગી રહ્યાં છે. કરણની જાહેરાત પર ફેન્સની ખુશી સાતમાં આસમાને પહોંચી છે. બોલિવૂડના પ્રખ્યાત
11:31 AM May 25, 2022 IST | Vipul Pandya
કરણ જોહર આજે તેનો 50મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યો છે. તે માટે આજે તેણે એક સ્પેશિયલ પાર્ટીનું એલાન કર્યું છે. સાથે જ કરણે ટ્વીટ કરીને ચાહકોને કહ્યું કે તે એક ખૂબ જ ખાસ જાહેરાત કરવાનો છે. મોટાભાગના યુઝર્સ માને છે કે કરણ તેના લગ્ન વિશે કંઈક કહેવા જઈ રહ્યો છે.કરણ જોહરની આ જાહેરાત બાદ તેના ચાહકો ખુશ લાગી રહ્યાં છે. કરણની જાહેરાત પર ફેન્સની ખુશી સાતમાં આસમાને પહોંચી છે. બોલિવૂડના પ્રખ્યાત
કરણ જોહર આજે તેનો 50મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યો છે. તે માટે આજે તેણે એક સ્પેશિયલ પાર્ટીનું એલાન કર્યું છે. સાથે જ કરણે ટ્વીટ કરીને ચાહકોને કહ્યું કે તે એક ખૂબ જ ખાસ જાહેરાત કરવાનો છે. મોટાભાગના યુઝર્સ માને છે કે કરણ તેના લગ્ન વિશે કંઈક કહેવા જઈ રહ્યો છે.કરણ જોહરની આ જાહેરાત બાદ તેના ચાહકો ખુશ લાગી રહ્યાં છે. કરણની જાહેરાત પર ફેન્સની ખુશી સાતમાં આસમાને પહોંચી છે. 
બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ સર્જક કરણ જોહર આજે 25 મેના રોજ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. કરણ જોહર માટે તેમનો 50મો જન્મદિવસ ખૂબ જ ખાસ છે તેમનો 50મો જન્મદિવસ ભવ્ય રીતે ઉજવવામાં આવશે. આ ખાસ દિવસે કરણ જોહરે પોતાના ફેન્સ માટે ખાસ પ્લાનિંગ પણ કર્યું છે. ફિલ્મ નિર્માતાએ  પોતાના ફેન્સ માટે ખાસ પ્લાનિંગ કર્યું છે. ફિલ્મ નિર્માતા તેના 50માં જન્મદિવસ પર એક ખાસ જાહેરાત કરવાના છે. કરણ જોહરે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. 
આ પણ વાંચો - ઘણાં સ્ટાર કિડ્સનો ગોડફાધર આ રીતે 50મો બર્થ-ડે સેલિબ્રેટ કરશે, જાણો કોણ આવશે પાર્ટીમાં
કરણે ટ્વીટ કરીને ચાહકોને કહ્યું કે તે એક ખૂબ જ ખાસ જાહેરાત કરવાનો છે. કરણ જોહરે લખ્યું-એક ખાસ દિવસ. એક ખાસ નોંધ. એક ખાસ જાહેરાત. કરણ જોહરની આ જાહેરાત બાદ તેના ચાહકોની ખુશીનો પાર નથી. લોકો સોશિયલ મીડિયા પર કરણની જાહેરાત અંગે અટકળો કરવામાં વ્યસ્ત બની ગયા છે. મોટાભાગના યુઝર્સ માને છે કે કરણ તેના લગ્ન વિશે કંઈક કહેવા જઈ રહ્યો છે. સાથે જ ઘણા લોકોનું અનુમાન છે કે કરણ જોહર ફિલ્મ પઠાણ વિશે કંઈક જાહેરાત કરવા જઈ રહ્યો છે.
કરણની જાહેરાત પર લોકોની પ્રતિક્રિયા
એક યુઝરે લખ્યું- પઠાણની જાહેરાત કરો. બીજાએ લખ્યું- લગ્ન કરો. કરણને સવાલ કરતા યુઝરે કહ્યું- શું તમે લગ્ન કરી રહ્યા છો? લોકો એવું પણ કહે છે કે કરણ સાઉથ એક્ટર વિજય દેવેરાકોંડાની ફિલ્મ લિગરનું ટીઝર રિલીઝ કરવા જઈ રહ્યો છે. કરણને ટ્રોલ કરતા એક વ્યક્તિએ લખ્યું- તમે બીજા કયા સ્ટાર કિડ્સને લૉન્ચ કરી રહ્યાં છો? નેપો કિંગ.વેલ, કરણ જોહર શું જાહેરાત કરવા જઈ રહ્યો છે તે થોડા જ સમયમાં ચાહકોને ખબર પડશે. જો કે  કરણ જોહરે પોતાના ટ્વિટથી લોકોને સસ્પેન્સમાં મૂકી દીધા છે. હવે આ જાહેરાત પર્સનલ લાઈફ વિશે છે કે પ્રોફેશલ, તે જાણવા માટે તમારે થોડી રાહ જોવી પડશે.
 
આ પણ વાંચો - અબ્દુલ કરીમ તેલગીના રોલ માટે હંસલ મહેતાનો પરફેક્ટ ચહેરો, જુઓ પ્રથમ ઝલક
Tags :
BollywoodBollywoodNewsFilmmakerGujaratFirstKaranJoharkaranjohar50thbirthdaySocialmediaStarKidstwiter
Next Article