Patidar ના કેસ પરત ખેંચાશે? આ મુદ્દે અગ્રણીઓના મોટા નિવેદન
પાટીદાર આંદોલન સમયે આગેવાનો સામે થયેલા રાજદ્રોહ સહિતનાં કેસ પાછા ખેંચવામાં આવ્યા છે.
01:49 PM Feb 07, 2025 IST
|
Vipul Sen
પાટીદાર અનામત આંદોલનને (Patidar Anamat Andolan) લઈને મોટા સમાચાર આવ્યા છે. પાટીદાર આંદોલન સમયે આગેવાનો સામે થયેલા રાજદ્રોહ સહિતનાં કેસ પાછા ખેંચવામાં આવ્યા છે. પાટીદાર આગેવાનોએ અને નેતાઓએ આ નિર્ણયને બિરદાવ્યો છે અને રાજ્ય સરકાર અને કાયદા વિભાગનો આભાર માન્યો છે....જુઓ અહેવાલ...
Next Article